Posts

Showing posts from January, 2020

કોરોના વાઇરસ વિશે સત્ય...

કોરોના વાઇરસ              મિત્રો અત્યારે Watsaap પર કોરોના વાઇરસ વિષે ગેર સમજ ફેલાવવામાં આવી રહી છે. જે ખોટું છે ખરેખર કોરોના વાઇરસ દ્વારા એવું થતું નથી. કોરોના વાઇરસ એ હજુ ભારતમાં આવ્યો છે કે નહીં તે  સાબિત થયું નથી, જેથી તેના વિષે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલ ચીન આ વાઇરસથી પીડાય રહ્યું છે. તે સત્ય હકીકત છે.  • કોરોના વાઇરસ શું છે ?  આ વાઇરસ પ્રાણી દ્વારા મનુષ્યમાં આવેલો છે. તેથી હવે મનુષ્ય થી મનુષ્યમાં ફેલાઇ રહ્યો છે. જે શરદી ના વાઇરસની હરોળમાં આવતો વાઇરસ છે.  આ રોગ લાગુ થવાથી કોઈ જીવ-જંતુનું સર્જન આપણાં શરીરમાં થતું નથી. જે Watsaap  માં મેસેજ ફરતા થયા છે. તે ખોટું છે.  આ વાઇરસ માનવી થી માનવીથી કેવી રીતે ફેલાઈ શકે છે તે કહેવું હજુ ઘણું વહેલું છે. પરંતુ હાલ સ્વાઇન્ફ્લુ નું ઉદાહરણ લઈ શકીએ છીએ. જેના ઘણા લક્ષણો આ વાઇરસ સાથે મળતા આવે છે.  • આ કોરોનાવાયરસ ચેપના સંકેતો શું છે?  અહેવાલોના આધારે, 2019-nCoV થી શ્વસન ચેપનાં લક્ષણો અન્ય કોરોનાવાયરસથી મળતા    આવેલો જેવા જ છે:   નાકમાથી પાણી પડવું,  માથાનો દુખાવો થવો....